રાજ્યમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી,રાજ્યમાં 22 થી 24 ડિસેમ્બરના રોજ માવઠાની આગાહી કરવામાં આવી,બીજી તરફ 27 થી 29 ડિસેમ્બરના રોજ અરબ અને બંગાળના ઉપસાગરમાં વરસાદી વાતાવરણ પલટો મારશે,અરસામા સાગરમાં વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.