ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી,આગામી 4 દિવસ વાતાવરણ સુકકું રહેશે,બાદમાં તાપમાન યથાવત રહેશે,22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે,વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ પશ્ચિમ પવનોના કારણે તાપમાનનો પારો વધ્યો,આ સિઝનમાં અમદાવાદ શહેરમાં પહેલીવાર તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું,જેને લઈ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે,ગાંધીનગરમાં તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું,નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું.