રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓના આંકડાઓ વધવા લાગ્યા છે,જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા,બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મોત નીપજ્યું,ધાનેરા શહેરમાં યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.