EDએ દારૂ નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા,21 મી ડિસેમ્બર હાજર થવાનું જણાવ્યું અગાઉ 2 નવેમ્બર EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિશ મોકલી હતી,બાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટિશ ગેરકાયદે ગણાવીને નોટિસ પછી ખેચવા માંગ કરી હતી.