ગુજરાતમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ વચ્ચે ગાંધીનગરનું સ્વર્ણિમ સંકૂલ અસુરક્ષિત બન્યું,કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં મુલાકાતી મળવા આવતા મંત્રીની ઓફિસમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી,ગાંધીનગરના કુડાસના વેપારીનો 28 હજારના મોબાઇલની ચોરી થયાની ઘટના સાથે સેક્ટર 7 પોલીસને ફરિયાદ નોંધાઈ.