કોરોનાની દેશમાં ફરી એન્ટ્રી થઈ ચૂકી છે,કેટલાક રાજ્યોમાં કોરોનાનો ફફડાટ ફેલાયો,કોરોનાના નવા વેરિયન્ટ JN.1 થી ડર ઊભો થઈ રહ્યો છે,જે બાદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક યોજવામાં આવી,સ્વાસ્થ્ય સુવિધાઓ કોરોનાના કેસો સામેની તૈયારી સક્રમણ થતાં રોકવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી,એક બીજા સાથે કામ કરવાનો સમય છે,સપૂર્ણ અભિગમ સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે,દર ત્રણ મહિનામાં એકવાર જરૂર હોસ્પિટલોમાં મોકડ્રીમ થવી જોઈએ,કેન્દ્ર તરફથી દરેક પ્રકારના સમર્થનની હું ખાતરી આપું છું.