અમેરિકા રાષ્ટ્રપતિની ચુંટણીને લઈ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો,ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચુંટણી પ્રચાર તેજ કરી રહ્યા છે,તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ 2024 ની ચુંટણી નહીં લડી શકે,કેપિટોલ હિલ રમખાણ કેસમાં કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ગેરલાયક ઠેરવ્યા,જેથી ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચુંટણી નહીં લડી શકે.