ગુજરાતમાં કોરોનાની રિ એન્ટ્રી મુદ્દે રાજ્ય સરકારનું નિવેદન,ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 13 આંકડો સુધી પહોંચ્યો,વેરિયન્ટ માઈલ્ડ હોવાથી ચિંતાની જરૂર નથી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે વેરિયન્ટથી વાયબ્રન્ટ સમિટને ખતરો નહિ હોવાની સૂચના આપી.