પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ ગામમાં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઇસમો દ્વારા મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવી,બાદમાં 2 દિવસ સુધી ઘરમાં મૃતદેહને રાખી પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.