2024ના માર્ચ મહિના સુધી હાઇવે પર મોટા ફેરફાર,માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું કે સરકાર દેશમાં ટોલ પ્લાઝા સર્વિસને બદલવા માટે GPS બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે,માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શન સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે.