ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે,અમદાવાદમાં જોધપુર,પાલડી,ઘટલોડિયા વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે,7 માંથી 5 કેસ વિદેશથી આવેલા,પાંચ દર્દીઓ ઓસ્ટ્રેલીયા,યુકે,સિંગાપોરથી આવેલા છે,તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલાયા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.