અમદાવાદની વિવિધ હોટલો રેસ્ટોરન્ટમાંથી વંદા જીવાત જેવા જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે,સિંધુભવન રોડ પર ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી જમવા ગયેલ પરિવારને વેજીટેબલ કુલચામાંથી નીકળ્યો વંદો પરિવારે મેનેજરને ફરિયાદ કરતાં તેઓએ આ મામલે માફી માંગી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.