ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઈન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું,ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી,તજજ્ઞો જરૂરિયાતોને લઈ સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે,ગુજરાત સરકારના નિર્ણયને હું આવકરું છું બાદમાં કહ્યું કે સુરત,રાજકોટમાં દારૂની છુટ અંગે સરકાર વિચારણા કરશે.