મુકેશ અંબાણી બાદ હવે મુંબઇમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી,ઇમેલમાં મોટા માથાઓંના નામ આપવામાં આપ્યા,,આરબીઆઇ ગવર્નર શક્તિદાસ,નાણામંત્રી નિર્મલા સીતારામના રાજીનામાની માંગ કરવામાં આવી,પોલીસે શખ્સોને પકડવા માટે તમામ સ્થળો પર તપાસ હાથ ધરી.