અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે,જ્યારે ભાજપ ભારે ઉત્સાહમાં છે,ત્યારે વિપક્ષી નેતાઓ દૂર રહે છે,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અયોધ્યા રામમંદિર 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે,કોંગ્રેસના પ્રવક્તા કૃણાલ ઘોષે નિવેદન આપતા કહ્યું મુખ્યમંત્રી નહીં પરંતુ પાર્ટીના કોઇપણ નેતા હાજરી નહીં આપે.