DMDKના વડા વિજયકાંતને 71 વર્ષની વયે કોવિડ રિપોર્ટ પોકઝિટિવ આવતા ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો,તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રભાવશાળી અભિનયએ લાખો લોકોના દિલ જીતી લીધા,રાજકીય નેતા તરીકે સેવા માટે ખૂબ પ્રતિબદ્ધ હતા.