નકલી PMO બાદ હવે હરિણાયાનો મૃણાક સિંહ નકલી ક્રિકેટર ઝડપાયો,ક્રિકેટર રિષભ પંતના નામે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી બાદ તાજ હોટેલ સાથે 5.5 લાખની રૂપિયાની છેતરપિંડી કરી,ત્યાર બાદ તે આઈપીએલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોવાનું જણાવતો,દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનની પોલીસે હરિયાણાના નકલી ક્રિકેટરને ઝડપી પડ્યો,વધુ તપાસ હાથ ધરી.