ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો,ST નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી,રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો થશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.