ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ ચૂકી છે,કોરોના કોવિડના નવા વેરિયન્ટ JN 1 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું,ગુજરાતમાં કોરોનાના 66 પોઝિટિવ કેસ,ગુજરાતમાં JN.1 વેરિયન્ટ 40 કેસ નોંધાયા,જેમાં 21 દર્દી સાજા થયા,જેમાં 16 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ,નવા વેરિયન્ટને લઈ અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું,ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.