ગુજરાતમાં મારુતિ કારની ડિમાન્ડ વધી રહી છે,એક બાજુ બેચરાજી મારુતિ સુઝુકીનો પ્લાન્ટ બીજી બાજુ સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી,વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મારુતિ સુઝુકી આ કાર પ્લાન્ટ અંગે રાજ્ય સરકારને સાથે એમઓયુ કરશે,બાદમાં મોટુ રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરી.