ગુજરાતના ખેડૂતો માટે ફરી માવઠાના સમાચાર સામે આવ્યા,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી,1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર,પંચમહાલ,અરવલ્લીમાં માવઠાની આગાહી કરવામાં આવી,કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી.