ત્રણ દિવસ પહેલા દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકને ધમકીભર્યા મેલ કુલ 11 જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર,આરબીઆઇના ગર્વનર શશીકાંત દાસ અને ફાઇનાન્સ મંત્રી નિર્મલા સિતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી,ધમકીભર્યા મેલના તાર ગુજરાતમાં નીકળ્યા,આરોપીઓને મુંબઈ ATSની ટીમે વડોદરાથી ત્રણ શખ્સોની ઘરપકડ કરવામાં આવી.