હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે,રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે,બાદમાં દંડ પણ ભરવાનો રહેશે,જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળ વચ્ચે રાજ્યોમાં અનેક વિસ્તારોમાં તેની અસર પામી,ટ્રક ચાલકોની હળતાળ વચ્ચે ભાવનગરમાં માર્કટિંગ યાર્ડમાં ડુંગળની હરાજી બંધ કરવામાં આવી.