22જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે,વડોદરાના ભક્ત દ્વારા બનાવેલી 108 ફૂટની અગરબત્તી દર્શને લુણાવાડા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું,108 ફૂટની લાંબી અગરબત્તી લઈને વડોદરાથી અયોધ્યા લઈ જતાં લુણાવાડા નગરની કોટેજ ખાતે સ્થાનિક સાધુ સંતો ભક્તોએ પૂજન સ્વાગત કરવામાં આવ્યું.