વાહન વ્યવહાર લગતા કાયદા સામે ટ્રક બસ ચાલક વિરોધ કરી રહ્યા છે,સરકાર દ્વારા માર્ગ અકસ્માતને લઈને કાયદાની રચના કરવામાં આવી,આ મુજબ 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ સહિત જોગવાઈ કરાઇ,ટ્રક અને બસ ચાલકના ડ્રાઈવરો કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે,સુરત અને ભરૂચ ટ્રક ચાલકો દ્વારા વાહન વ્યવહાર ઠમ્પ કરી દેવાયો,તંત્રની સજાવટ બાદ 50 ટકા નોકરી પરત ફર્યા ઓછી બસ દોડતી હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.