રાજ્યના 18થી પણ વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળશે પ્રમોશન અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સહિત ચાર એડિશનલ ડીજી બનશે,ડીજી મનોજ અગ્રવાલ, કે, એલ.ન રાવ અને હસમુખ પટેલને પણ ડીજી માંમળી શકે છે,બઢતી રાજયના પાંચ આઈજી પણ બની શકે છે,એડિશનલ ડીજી બ્રિજેશ ઝા, અજય કુમાર ચૌધરી, વબાંગ જમીર, અભય ચુડાસમા અને સુભાષ ત્રિવેદીને રાજ્ય સરકાર આપી શકે છે એડિશનલ ડીજીના પ્રમોશન રાજયના 10 ડીઆઈજી બનશે,આઈ જી હાલ તુરંત પ્રમોશન આપી તમામ અધિકારીઓને મૂળ જગ્યાએ રખાશે યથાવત,સુરત સીપી અજય તોમર 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થાય ત્યારબાદ પોલીસ તંત્રમાં આવી શકે છે ફેરફારો 10 થી પણ વધુ એસપીને પાછળથી આપવામાં આવશે બઢતી.