વર્ષોથી હિન્દુસ્તાનના રામભક્તો પળો પળની રાહ જોઈ રહ્યા હતા,22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે,અયોધ્યા રામમંદિર ન બને ત્યાં સુધી મીઠાઇ ન ખાવાની બાધા રખાઇ હતી,બાદમાં આજથી 4 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા રામમંદિર અંગે ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાએ ગળિયું મોઢું કરાયું.