સોમનાથ મંદિર બાદનું સૌથી મોટું શિવલિંગ મહેસાણાના તરભના વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે,સમસ્ત રબારી સમાજ આસ્થાના પ્રતિક સમા વાળીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે,શિવયાત્રા 13 જાન્યુઆરીના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે,22 ફેબ્રુઆરીના રોજ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું.