નવા વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે phonepe,Paytm,Google Pay,upi ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે ખુશીના સમાચાર,upi પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી,કેન્દ્ર સરકારે નવા નિયમ હેઠળ npci અને RBI મર્યાદા1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરી,UPI પેમેન્ટ યુઝર્સ એપ 10 જાન્યુઆરીથી શરૂ થશે.