અમદાવાદ શહેરમાં હજારો લોકો AMTS બસમાં મુસાફરી કરતાં હોય છે,AMTSના બસના ડ્રાઈવરો બેફામ ડ્રાઇવિંગ નશો કરીને ડ્રાઇવિંગ કરતાં હોવાના કિસ્સાઓ સામે આવતા વાડજ પાસેની પેસેન્જર બસ ટ્રાફિકના સિગ્નલના પોલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો,ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરની વધુ તપાસ હાથ ધરી.