ગુજરાતમાં
છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જે આજે પણ યથાવત રહી છે,રાજ્યમાં
તાપમાન નિચુ ગયુ છે જેથી હાલ ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે.જેમાં કચ્છનું
નલિયા 9 ડિગ્રી તારમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ છે.તો
વળી રાજકોટ 10.4 ડિગ્રી,સુરેન્દ્રનગર 12.7 ડિગ્રી,અમદાવાદ 13.8 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.રાજ્યમાં
લાંબા સમય બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.જે કૃષિ માટે અનુકૂળ વાતાવરણ કહી શકાય.