અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં સંખ્યાઓમાં વધારો થતાં ઘટનોમાં અનેક લોકોના જીવ ગુમાવ્યા,ત્યાર બાદ હવે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે જાહેરાત કરવામાં આવી,નવા બંદૂક કાયદામાં નિયમ પ્રમાણે યુવાનો 500 થી વધુ પ્રકારના હથિયારો ખરીદી શકશે નહીં,કેલીફોનિયામાં બંદુકના માલિકો પાસે હવે એમ્યુઝમેન્ટ પાર્ક,મ્યુઝિયમ ચર્ચ,બેંક જાહેર સ્થળો પર તેમની સાથે હથિયારો લઈને નહીં જઈ શકે.