22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં અમદાવાદમાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલા કેવવાડી સોસાયટીમાં રહેતા જાધવ પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું,કાર સેવકોને લઈને જતી ટ્રેનને ગોધરામાં સળગાવાઇ હતી,તેમાં સવાર કાર સેવક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર જાધવનું મોત નીપજ્યું હતું,22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં તેમના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું.