રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત,મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે શહેરી વિસ્તારમાં અન્ય પ્રાણીઓના આટાફેરાના જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું,રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે,હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવશે,દીપડાના આટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.