મધ્યપ્રદેશમાં રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક ગર્લ્સ હોમમાંથી ગુજરાત સહિત બાકીના રાજ્યોની 26 છોકરીઓ ગુમ થતાં હડકંપ મચ્યો,છોકરીઓ કયા ગઈ અને ત્યાંથી કેમ ભાગી ગઈ તેને લઈ રહસ્ય ઘેરાયું,રેકોર્ડમાં 68 છોકરીઓનાં નામ નોંધાયા હતા,માત્ર 41 જ છોકરીઓ મળી,ચિલ્ડ્રન હોમની 26 છોકરીઓ વિષે કોઈ માહિતી મળી નથી,બાળ આયોગના અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું કે અહી ગુપ્ત રીતે છોકરીઓ રાખવામાં આવી રહી છે.