બાંગ્લાદેશમાં શેખ હસીનાની ફરી એકવાર સરકાર બનવા જય રહી છે,,અત્યાર સુધીમાં મતગણતરીમા શેખ હસીનાની પાર્ટીએ 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી,જ્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી,અપક્ષએ 62 બેઠકો જીતી,અન્યના ખાતામાં એક બેઠક આવી,બાકીની બે બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે.