રામલલાના સ્વરુપમાં અયોધ્યામાં થનાર પાણઁપતિષ્ઠા મહોત્સવના ભાગરુપે વસ્ત્રાલમા ઠેરઠેર માગઁ પર સોસાયટીઓના ગેટ પર આકર્ષક રંગોળીઓ પુરવામા આવી આજે સોમવારે આઠમી જાન્યુઆરીના રોજ બપોરે પાંચ વાગ્યાથી વસ્ત્રાલ તન્મય ચોકડી રઘુલીલા સોસાયટીથી ભગવાન શ્રી રામચંદ્રનો રથ બેન્ડબાજા સાથે ધામધુમથી સમગ્ર વિસ્તારમા ફરશે વસ્ત્રાલની સોસાયટીઓના હજારો શ્રદ્ધાળુ સભ્યોઓ અવનવી વેશભુષાઓ સાથે આ રથયાત્રા નું સ્વાગત ગુલાબ ની પુષ્પવષાઁથી કરશે,અને બનશે રામમય સાથે કરશે જય શ્રી રામ નો જયઘોષ.