બનાસકાંઠાના જિલ્લાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરવામાં આવી,પશુપાલન સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી ક્રેડિટ કાર્ડ આપશે,જેમાં દૂધ ઉત્પાદક જરૂરિયાતના સમયે પૈસા પણ ઉપાડી શકાશે,તેની પર કોઈ વ્યાજ ચાર્જ નહીં લાગે,15 જાન્યુઆરીથી નવી સેવાઓ પ્રારંભ કરવામાં આવશે,માટે ક્રેડિટ કાર્ડ આપવા જઈ રહ્યા છે,