હવામાન વિભાગે 8 અને 9 જાન્યુઆરીના રોજ હવામાન નિષ્ણાંતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી,નર્મદા,તાપી,ડાંગ,નવસારી,દીવ દમણ દાદરા નગર હવેલી,ગાંધીનગર,અમદાવાદ,અરવલ્લી,ભાવનગર,ગીર સોમનાથ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી.