22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ જોર શોર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 5 જાન્યુઆરીથી અમદાવાદથી ધ્વજદંડ 8 જાન્યુઆરીના રોજ પહોંચ્યો,અયોધ્યા રામ મંદિર માટે ધ્વજદંડ અમદાવાદ ખાતે આવેલ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો, 44 ફૂટ ઊંચા ધ્વજદંડને મંદિરના મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે.