આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેંગ્લુરુની સ્ટાર્ટઅપ કંપનીની CEO સૂચના સેઠ તેના 4 વર્ષીય પુત્રની હત્યા ગોવામાં કરવામાં આવતા પર્દાફાશ બહાર આવ્યો કે સૂચના સેઠ તેના પતિ સાથે અણબનાવ હોવાથી છૂટાછેડા થયા હતા,કોર્ટે પતિને તેના બાળકને મળવા દેવાની છૂટ આપી હતી,પરંતુ પતિને બાળકને મળતા પહેલા સૂચના સેઠએ ગોવાની હોટલમાં 4 વર્ષના બાળકની હત્યા કરી.