ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈ દેશ વિદેશના મહેમાનો બન્યા ત્યારે ગૌતમ અદાણીએ જાહેરાત કરવામાં આવી કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો ઇરાદો જાહેર કરાયો,કચ્છના ખાવડામાં રેન્યુઅએબલ એનર્જી બાદ ગુજરાતમાં સિમેન્ટ ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ કરશે.