22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જોર શોર તૈયારીઓ ચાલી રહી છે,જેમાં કોંગ્રેસ પાર્ટી પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણને ઠુકરાવ્યો,મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના એકપણ નેતા હાજરી નહીં આપે,કોંગ્રેના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નિવેદન આપતા કહ્યું કે દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે,ધર્મ એ ખાનગી બાબત છે. .