બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપનીના CEO સૂચના સેઠે 4 વર્ષના પુત્રની હત્યા બાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો,ગોવાની હોટલમાં હત્યા કરવાનો પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો,પુત્રની હત્યા પહેલા મહિલાએ સિરપનો ભારે ડોઝ આપ્યો,બાદમાં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.