22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દાન આપનાર ગુજરાતી સૌથી આગળ મોરારી બાપુએ રામમંદિર માટે 11.3કરોડનું દાન અર્પણ કર્યું,ગોવિંદભાઇ ધોળકિયા ઉદ્યોગપતિ રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ.5500 કરોડથી વધુનું દાન મળ્યું.