22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે,જેથી અમદાવાદથી અયોધ્યા નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરાતા આજે અમદાવાદથી એરપોર્ટ પરથી 150 ભક્તો આયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઉડાન ભરી,અમદાવાદ એરપોર્ટ પર રામ નામના નારાથી ગુજયું.