દુબઈમાં બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સુધી પહોંચી વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બની રેકોર્ડ બનાવ્યો,હવે દુબઈમાં જેદ્ધા ટાવર 1,000 મીટર,1 કિમી,3,281 ફૂટ ઊંચું બનીને બુર્જ ખલીફા બિલ્ડિંગનો રેકોર્ડ તોડશે,જેદ્ધા ટાવર બિલ્ડિંગમાં રેસિડેન્ટ,ઓફિસ પ્લેસ,સર્વિસ્ડ એપાર્ટમેન્ટ લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ હશે.