અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે,જ્યારે દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજી 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે,મંદિર સમિતિએ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવાનો નિર્ણય લીધો.