22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે અયોધ્યામાં રામલલાના અભિષેકને માત્ર ગણતરીના 11 દિવસ બાકી છે,તેઓ આજથી 11 દિવસ પંચવટી નાસિકથી અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે,હું ભાગ્યશાળી છું કે શુભ પ્રસંગને સાક્ષી બનીશ.