હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો,કેબિનેટમાં છોકરીઓનાં લગ્નને લઈ નિર્ણય કરવામાં આવ્યો,હિમાચલમા છોકરીઓનાં લગ્નની ઉમર 21 વર્ષ રહેશે,માતાપિતા છોકરીના લગ્ન 21 વર્ષ પહેલા નહીં કરાવી શકે,આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે,બાદમાં નિર્ણય અમલ મૂકવામાં આવશે.